Surprise Me!

`તું લપલપ કરમાં, બે નાખી દેવાય આવાને', પબુભા મતદારો પર ભડક્યા

2019-04-24 1,257 Dailymotion

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ભુલ બાબતે હાલ પબુભા માણેકનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે તેવામાં સોશિયલ મીડિયામાં તેમનો એકવીડિયો વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો ક્યારનો છે તે સમયની કોઈ ચોક્કસ જાણકારી તો નહોતી મળી શકી પણ તેમાં સાંભળી શકાય છે કેલોકો પાસે મત માગવા પહોંચેલા પબુભા નાની વાતમાં પણ રોષે ભરાઈ જાય છે મતદાતાના એક સામાન્ય પ્રશ્ન પર પબુભા માણેક ભડકયાહતા નેસીધું જ કહી દીધું હતું કે કોંગ્રેસવાળા રોકડા દઈ ગયા છે? બંધ થઈ જા હવે, લપલપ ના જોઈએ ખોટી આને બહાર લઈ જા, આવાને તો બે નાખીદેવાય પબુભા માણેકનું આવું વલણ જોઈને ત્યાં હાજર લોકો પણ તે વ્યક્તિને બહાર ખેંચીને લઈ ગયા હતા

Buy Now on CodeCanyon